ટી.પી. સ્કીમ નં-૧૨૧(નરોડા-હંસપુરા-કઠવાડા) ફા.પ્લોટ નં-૧૪૬, નરોડા વેજીટેબલ માર્કેટ, ઓમ્નિયમ સ્કવેરની સામે, સ્વામિનારાયણ પાર્કની બાજુમાં આવેલ વેજીટેબલ માર્કેટ તરીકે વિકાસ કરવામાં આવેલ મ્યુનિ.પ્લોટમાં બનાવવામાં આવેલ કુલ નંગ ૧(એક) દુકાનને ટેન્ડર કમ હરાજીથી ભાડેથી આપવા બાબત.